સ્થાનિક સરકાર

📝ચાલો,એક નજર કરીએ સ્થાનિક સરકાર ધોરણ -6  વિશે થોડું જાણીએ અપેક્ષા જ્ઞાન કી સાથે......જીતુ સર.

📝ગ્રામીણ પ્રશાસન નાં ત્રણ સ્તર
🔹ગ્રામ પંચાયત નો વડો=સરપંચ
વહીવટી વડો=તલાટી મંત્રી

➖સભ્ય ઓછા માં ઓછા 8 અને વધુ માં વધુ 16 ની સંખ્યા હોય છે.

🔹તાલુકા પંચાયત  નો વડો=તાલુકા પ્રમુખ
વહીવટી વડો=તાલુકા વિકાસ અધિકારી (TDO)

➖સભ્ય ઓછા માં ઓછા 16 અને વધુ માં વધુ 32 ની સંખ્યા હોય છે.

🔹જિલ્લા પંચાયત નો વડો=જિલ્લા પ્રમુખ
વહીવટી વડો=જિલ્લા વિકાસ અધિકારી(DDO)

➖સભ્ય ઓછા માં ઓછા 32 અને વધુ માં વધુ 52 ની સંખ્યા હોય છે.
કુલ બેઠક નાં 50% મહિલા અનામત.
➖➖➖➖➖➖➖➖➖
📝શહેરી પ્રશાસન નાં બે ભાગ

🔹નગર પાલિકા વડો=નગર પાલિકા નો પ્રમુખ
વહીવટી વડો=ચીફ ઓફિસર

🔹મહાનગર પાલિકા નો વડો=મેયર (સમય કાળ 2.5 વર્ષ)
વહીવટી વડો=મ્યુનિસિપલ  કમિશનર
➖મહાનગર પાલિકા ના સભ્ય ને કોર્પોરેટર તરીકે ઓળખવામાં  આવે છે.

➖  ગુજરાત માં કુલ 8 મહાનગર પાલિકા આવેલી છે.

📝ગુજરાતની 8 મહાનગર પાલિકાઓ યાદ રાખવાની ચાવી:
"રાજુભા અમે જાસુ ગાંવ.
રા = રાજકોટ
જુ =જૂનાગઢ
ભ = ભાવનગર
અમે = અમદાવાદ
જા= જામનગર
સુ = સુરત
ગાં = ગાંધીનગર
વ= વડોદરા.

✍🏻Jitusir-9408039595

🔹Join our telegram channel👇🏼👇🏼
➖➖➖➖➖➖➖➖➖
https://t.me/apexagyankey
➖➖➖➖➖➖➖➖➖
🕯️Apexa Gyan🔑🕯️
Previous Post Next Post

Contact Form