cet model paper 9

 cet model paper 9

 cet model paper 9

cet model paper 9

CET Model Paper 9



ટૂંકું નામ : CET :
લાયકાત :
(1) સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં ધોરણ 1 થી 5 નો અભ્યાસ પૂર્ણ કરનાર વિદ્યાર્થીઓ.
(2) સ્વનિર્ભર (ખાનગી) શાળાઓમાં ધોરણ 5 નો અભ્યાસપૂર્ણ કરનાર વિદ્યાર્થીને ફક્ત રક્ષાશક્તિ સ્કુલ અને
તાલુકાની મોડેલ સ્કુલમાં કુલ બેઠકનાં 25% ની મર્યાદામાં CET પરીક્ષાના મેરીટના આધારે પ્રવેશ આપવામાં આવશે.
અરજી કરવાની વેબસાઈટ: www. sebexam.org પર ઓનલાઈન અરજી કરવાની રહેશે.
અરજી કરવાનો સમયગાળો : અંદાજિત જાન્યુઆરી અથવા ફેબ્રુઆરી મહિનો
પરીક્ષાની તારીખ : અંદાજિત માર્ચ મહિનો
પરીક્ષાની ફી : નિઃશુલ્ક
પરીક્ષાનું માધ્મય : ગુજરાતી અથવા અંગ્રેજી જે - તે વિદ્યાર્થીઓ અરજી દરમિયાન પસંદ કરવાનું રહેશે.
પરીક્ષાનું માળખું : 120 ગુણના બહુવિકલ્પવાળા પ્રશ્નો રહેશે. પરીક્ષાનો સમય : 120 પ્રશ્ન માટે 150 મિનિટ (2.5 કલાક)

CET Model Paper 9





Previous Post Next Post

Contact Form