Apexa Gyan Key
જનરલ નોલેજ ક્વિઝ
1)વિશ્વમાં સૌપ્રથમ લોકપાલની સ્થાપના કયા કરવામાં આવી ?
-સ્વીડન
2) ભારતમાં સૌપ્રથમ લોકપાલ અને લોકાયુક્ત શબ્દનો ઉપયોગ કોણે કર્યો હતો ?
-લક્ષ્મીમલ સિંધવી
3) ગુજરાતમાં સૌપ્રથમ લોકયુક્ત ધારો ક્યારે અમલમાં આવ્યો ?
-૧૯૮૬
4) ભારતમાં સૌપ્રથમ કયા રાજ્યએ લોકાયુક્ત અંગે કાયદો ઘડ્યો ?
-ઓડિસા
5) ભારતમાં સૌપ્રથમ કયા રાજ્યએ લોકાયુક્તની નિમણુક કરી ?
-મહારાષ્ટ્ર
6)ચાંપાનેરમાં કયો કુંડ આવેલો છે ?
-ત્રિવેણીકુંડ
7)ગોધરામાં કઈ ડેરી આવેલી છે ?
-પંચામૃત ડેરી
8)દાહોદનું પ્રાચીન નામ કયું છે ?
-દધિપત્ર તથા દધિપુરાનગર
9)લીમખેડા તાલુકો ક્યા મધ માટે જાણીતું છે ?
-કંજેટા
10)ધરમસિંહ દેસાઈ યુનિવર્સિટી ક્યાં આવેલી છે ?
-નડિયાદ
By :Jitendra gohel