ગુપ્ત યુગની શાસન વ્યવસ્થા

💥ગુપ્ત યુગની શાસન વ્યવસ્થા...ચાલો જાણીએ અપેક્ષા જ્ઞાન કી સાથે...


💥ગુપ્ત યુગ ના શાસન તંત્ર વિશે આપણને અભિલેખો સ્મૃતિઓ અને પુરાણોમાં થી માહિતી મળે છે. તે મુજબ શાસન તંત્ર ત્રણ ભાગમાં વહેંચાયેલું હતું

1 કેન્દ્રીય

2 પ્રાંતીય

3 સ્થાનિક  આમ ત્રણ  ભાગમાં શાસન  વહેંચાયેલું હતું.

 

 કેન્દ્રીય વહીવટ તંત્ર


➖ગુપ્તા સંતોમાં સમ્રાટ વહીવટીતંત્રના કેન્દ્ર સ્થાને હતા તેઓ મહારાજાધિરાજ પરમ ભાગવત જેવા બિરુદો ધરાવતા હતા.

➖ વહીવટ તંત્ર મુખ્ય સેનાપતિ "મહાબલાધિકૃત" તરીકે ઓળખાય છે.
➖વિદેશ મંત્રી મહા સંધિવિગ્રહક તરીકે ઓળખાય છે.
➖મહેલો અને દ્રારો ના રક્ષકો ના વડા મહાપ્રતિહાર તરીકે ઓળખાય છે.
➖ ધોડે સવાર ના સેના ના  વડા ને  મહા અશ્વપતિ તરીકે ઓળખાય છે.
➖હાથી ની સેના ના  વડા ને મહાપિલુપતી તરીકે ઓળખાય છે.

 📒ગુપ્ત યુગ ના શાસન તંત્ર ત્રણ ભાગ માં વહેંચાયેલું છે.


1 કેન્દ્રીય
2 પ્રાંતીય
3 સ્થાનિક  આમ ત્રણ  ભાગમાં શાસન  વહેંચાયેલું હતું.

પ્રાંતીય વહીવટ તંત્ર

➖ગુપ્ત શાસન કાળ માં પ્રાંત ના વડા તરીકે રાજકુમાર ને મૂકવામાં આવતા.
➖પ્રાંત ને ભૂકતી તરીકે ઓળખવામાં આવતું.
➖પ્રાંત ને જિલ્લા માં વહેચવામાં આવતું અને જિલ્લા ને વિષય કેહતા હતા.
➖કેટલાક નગરો અને રાજધની  પાટલીપુત્રમાં મ્યુનિસિપાલિટી જેવી વ્યવસ્થા દેખાય છે.
 તેમાં નગર શ્રેષ્ઠી, કાયસ્થ, મુખ્ય કારીગર અને મુખ્ય વેપારી એમ ચાર નું વર્ચસ્વ જોવા મળે છે.


2 Comments

Previous Post Next Post

Contact Form