સ્વામી આનંદ

 

સ્વામી આનંદ વિશે ચાલો જાણીએઅપેક્ષા જ્ઞાન કી સાથે ....જીતુ સર

સ્વામી આનંદ

સ્વામી આનંદ નો જન્મ 1887 માં  સૌરાષ્ટ્રના ઝાલાવાડનાં સિયાણી ગામમાં થયો હતો. સ્વામી આનંદનું મૂળ નામ હિંમતલાલ રામચંદ્ર દવે હતું.રામકૃષ્ણ આશ્રમના સાધુઓના સમાગમને લીધે તેમનામાં સાધુમય સેવા જીવનની ઝંખના પ્રગટી, તેમણે સ્વામી આનંદ નામ ધારણ કર્યું.


સર્જન:

📝અનંતકળા (૧૯૬૭)
📝 મોતને હંફાવનારા
📝 ધરતીનું લૂણ(૧૯૬૯)
📝 સંતોના અનુજ (૧૯૭૧)
📝 ઈશુ ભાગવત (૧૯૭૭)
📝 સંતોનો ફાળો (૧૯૭૮)
📝 જૂની મૂડી (૧૯૮૦)

મોટી ઉંમરે તેઓ હિન્દી, બંગાળી અને અંગ્રેજી ભાષા પણ સારી રીતે શીખ્યા હતા.
સ્વામી આનંદે મોટાભાગના લખાણોમાં જે લેખન સ્વરૂપમાં સારું એવું લેખન કર્યું તે ચરિત્ર લેખન નું છે. મહાદેવભાઈ દેસાઈના અવસાનને નિયમિત કરી લખાયેલો 'શુક્ર કારક' સમા લેખ સહૃદય ભાવકો ના હૃદયને હલબલાવી નાખે તેવો બન્યો છે.

ગાંધીજીને ગુરુ માન્યા :

ગાંધીજીના વ્યક્તિત્વથી તેઓ પ્રભાવિત થયા અને ગાંધીજીને પોતાના ગુરુ કર્યા. ગાંધીજીના રચનાત્મક કાર્યક્રમ ને તેમણે થાણાના ગાંધી આશ્રમમાં  આઠ વર્ષ ત્યાં  રહી આગળ વધાર્યો. હિન્દ સ્વરાજની નકલો છાપવાની જવાબદારી તેમણે નિભાવી હતી તેમજ યંગ ઈન્ડિયના સંપાદન પ્રકાશનની જવાબદારી પણ સારી રીતે નિભાવી હતી.
૨૫/૦૧/૧૯૭૬ ના રોજ સ્વામી આનંદ નું અવસાન થયું

jitu sir : 9408039595

Previous Post Next Post

Contact Form