Gk Test 2
Gk Test 2ગુજરાતનું કયું સ્થળ ‘હિંદનું બારું’ તરીકે જાણીતું હતું ?
ખંભાત
જામનગર
વડોદરા
ભાદર
ગુજરાતની સંસ્કાર નગરી કઇ છે?
વડોદરા
અમદાવાદ
નડિયાદ
ભાવનગર
ગુજરાતની સાંસ્કૃતિક નગરી કઇ છે ?
ભાવનગર
અમદાવાદ
વડોદરા
નડિયાદ
હાલનો સૌરાષ્ટ્રનો વિસ્તાર પ્રાચીન સમયમાં કયા નામે ઓળખાતો હતો?
સુરાષ્ટ્ર
દખ્ખણ
ઝાલાવાડ
ક્રીપુર
વલસાડ શહેર કઇ નદીના કિનારે વસેલું છે ?
ઔરંગા
તાપી
મહી
નર્મદા
ગુજરાતનો ઉંચામાં ઉંચો પહાડ કયો છે ?
ગિરનાર
પાવાગઢ
ચોટીલા
ધીણોધર
ગુજરાતનો એકમાત્ર દરિયાકિનારો જે ચૂનાની ટેકરીઓથી ઘેરાયેલો છે તેનું નામ શું?
ગોપનાથ
વેરાવળ
ચોરવાડ
જામનગર
ગુજરાતનું સૌથી મોટું થર્મલ પાવર સ્ટેશન કયાં આવેલું છે ?
ધુવારણ
થર્મલ
કાકરાપાર
અંકલેશ્વર
ગુજરાતનો સૌથી મોટો પશુઓનો મેળો કયાં ભરાય છે ?
વૌઠા
માણેકઠારી
તરણેતર
કાત્યોક
ગુજરાતનો વસ્તીમાં સૌથી મોટો જીલ્લો કયો છે ?
અમદાવાદ
ડાંગ
વલસાડ
સુરત
GK QUIZ
સ્કોર:
Result
કુલ પ્રશ્નો:
જવાબ આપેલ:
સાચા:
ખોટા:
ટકાવારી:
Tags:
GK QUIZ