Gk Test 3

Gk Test 3

Gk Test 3

ગુજરાતનો રેલમાર્ગ ભારતીય રેલવેના કયા ઝોનમાં ગણાય છે ?

પશ્વિમ

પૂર્વ

દક્ષિણ

ઉત્તર

ગુજરાતનો કયો રાજકિય-સાંસ્કૃતિક વિસ્તાર ‘આદિવાસી પટ્ટા’ તરીકે ઓળખાય છે?

નિષાદ

ચોરવાડ

નાઘેર

આ પૈકી કોઈ નહિ

ગુજરાતના કયા શહેરમાં શાહઆલમ સાહેબનો પ્રસિદ્ધ ઉર્સ ભરાય છે?

અમદાવાદ

વડોદરા

દાહોદ

કચ્છ

ગુજરાતમાં જોવા મળતાં કયા પક્ષીના માથે મોર જેવી કલગી હોય છે ?

મોરબાજ

મૈના

કલકલિયો

પોપટ

ગુજરાતનો કયો દરિયાકિનારો માછીમારી માટે પ્રખ્યાત છે ?

વેરાવળ

જામનગર

અલંગ

વલસાડ

ગુજરાતનો કયો પ્રદેશ લાંબો તાર ધરાવતા ઉત્તમ પ્રકારના કપાસના ઉત્પાદન માટે જાણીતો છે ?

કાનમ

ભાલ

ચરોતર

ચોરવાડ

ગુજરાતનું રાજય વૃક્ષ કયું છે ?

આંબો

વડ

આંબલી

પીપળો

ગુજરાતનું સૌથી ઊંચું શિખર છે ?

ગોરખનાથ

આરાસુર

ચાંપાનેર

કાળું

ગુજરાતનું સૌથી મોટું ‘કૃત્રિમ સરોવર’ કયું છે ?

સરદાર સરોવર

નારાયણ સરોવર

નળ સરોવર

આ પૈકી કોઈ નહિ

અટિરા શાના માટે જાણીતું છે ? 

કાપડ સંશોધન

જરીકામ

સલાટકામ

nmms Gk Test 2 JNV 2022 MATHS TEST 3 gk test

GK QUIZ

gk

સમય સમાપ્ત
સ્કોર:

Result

કુલ પ્રશ્નો:

જવાબ આપેલ:

સાચા:

ખોટા:

ટકાવારી:

GK Test
Previous Post Next Post

Contact Form