javahar navoday vidyalay paragraph test 8

javahar navoday vidyalay paragraph test

javahar navoday vidyalay paragraph test

javahar navoday vidyalay paragraph test

paragraph test

નવોદય પરીક્ષાની તૈયારી માટે ભાષાના ફકરાની ટેસ્ટ

We have lack of time in this present competitive world, but because of technology, we easily get important information on any subject. mobile ,computers and like that other appliances makes very easy for us to get any knowledge at any time at any place.

શહેરી જીવનમાં શેરીઓમાં ફરતા ફેરિયાઓની એક જુદી જ ઓળખ છે. જે હરતા - ફરતા દુકાનદારો હોય છે, જે પોતાના માથે અથવા રેંકડી પર કિરાણાની વસ્તુઓ, રમકડાંઓ અને અન્ય રોજિંદા જરૂરિયાતની વસ્તુઓ મૂકીને વેચે છે. તે વસ્તુઓ વેચવા માટે શેરીએ - શેરીએ ફરે છે. વસ્તુઓ વેચવાનો તેનો ઢંગ પણ બહુ જ આકર્ષક હોય છે. તે પોતાની વસ્તુઓ લઇને બહુ જ મજેદાર અવાજો પણ કાઢે છે. અમુક ફેરિયાઓ ઘંટડી વગાડે છે, તો અમુક ગ્રાહકોનું ધ્યાન ખેંચવા માટે વિચિત્ર અવાજો કાઢે છે. ફેરિયાઓના ગ્રાહકોમાં સ્ત્રીઓ હોય છે. જે શાકભાજી અને ફળ ખરીદે છે અને છોકરાઓ હોય છે. જે આઇસ્ક્રીમ, મિષ્ટાત્ર અથવા રમકડાંઓ ખરીદે છે. ફેરિયાઓની વસ્તુઓની કોઇ નિર્ધારિત કિંમત નથી હોતી. એટલે લોકો વસ્તુઓ ખરીદવા પહેલા મોલભાવ કરે છે.

નવોદય nmms javahar navoday vidyalay paragraph test 8 JNV 2022 paragraph test javahar navoday vidyalay paragraph test 8

paragraph test

paragraph test

સમય સમાપ્ત
સ્કોર:

Result

કુલ પ્રશ્નો:

જવાબ આપેલ:

સાચા:

ખોટા:

ટકાવારી:

GK Test
Previous Post Next Post

Contact Form