ઉમાશંકર જોશી

💥ઉમાશંકર જોશી વિશે ચાલો જાણીએ અપેક્ષા જ્ઞાન કી... ..સાથે....જીતુ સર.



  • તેમનું પૂરું નામ ઉમાશંકર જેઠાલાલ જોશી. તેમનો જન્મ નાની મારવાડ તરીકે ઓળખાતા ઉત્તર ગુજરાતમાં આવેલા ઇડર તાલુકાના બામણા ગામમાં ઈ.સ ૧૯૧૧ માં થયો હતો.
  • પ્રાથમિક શિક્ષણ પોતાના વતનમાં પછી આગળ અભ્યાસ માટે ઈડરની શાળામાં અભ્યાસ કર્યો.
  • મેટ્રિક નો અભ્યાસ અમદાવાદની પ્રોપાયટરી હાઈસ્કૂલમાં.
  • મેટ્રીક્યુલેશનની પરીક્ષા માં અમદાવાદ માં પ્રથમ.
  • મુંબઈ યુનિવર્સિટીમાં ત્રીજે નંબરે પાસ. 1936માં બી. એ થયા. 1938માં ગુજરાતી સંસ્કૃત વિષય સાથે એમ. એ થયા.
  • ઇસવી સન ૧૯૩૧ માં માત્ર 19 વયની ઉંમરે તેમણે વિશ્વ શાંતિ ખંડકાવ્ય રચ્યું.

કાવ્યસંગ્રહો- 

  • વિશ્વશાંતિ(૧૯૩૧)
  •  ગંગોત્રી(૧૯૩૬) રણજિતરામ સુવર્ણચંદ્રક)
  • નિશીથ(૧૯૩૮ ભારતીય જ્ઞાનપીઠ એવોર્ડ)
  •  પ્રાચીના(૧૯૪૪)
  •  આતિથ્ય, વસંતવર્ષા, મહાપ્રસ્થાન(૧૯૬૫)
  •  અભિજ્ઞા, ધારા વસ્ત્ર, સપ્તપદી.
  • આ બધી કવિતા 1981માં સમગ્ર કવિતા નામે આ ગ્રંથમાં એક સાથે પ્રકાશિત થઈ.

  • એકાંકીનાટ્યસંગ્રહ- સાપના ભારા, શહીદ
  •  વાર્તાસંગ્રહ - શ્રાવણી મેળો ,વિસામો.
  •  વિવેચન - અખો એક અધ્યયન, પ્રતિશબ્દ
  •  ઈશાન ભારત અને આંદામાનમાં ટહુક્યા મોર નામે પ્રવાસ પુસ્તક.
  • નિબંધ - ગોષ્ઠિ, ઉઘાડી બારી
1947 માં સંસ્કૃતિ નામનું સામયિક


વિશાળે જગ વિસ્તારે નથી એક જ માનવી, 
                                                 પશુ છે પંખી છે પુષ્પો વનોની છે વનસ્પતિ !



રણજિતરામ સુવર્ણચંદ્રક ૧૯૩૯
નર્મદ સુવર્ણચંદ્રક - પ્રાચીના
ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કાર ૧૯૬૯ ' નિશીથ '

Jitu sir-9408039595

Apexa Gyan Key



Previous Post Next Post

Contact Form