std 7 shabd samuh mate ek shabd

જવાહર નવોદય વિદ્યાલય

વિભાગ 3

nmms

std 7 shabd samuh mate ek shabd

JNV

અહીં તમને std 7 રૂઢિપ્રયોગ rudhiprayog આપવામાં આવ્યા છે, જે લગભગ દરેક સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછવામાં આવે છે, std 7 રૂઢિપ્રયોગ rudhiprayog શબ્દો, Virodhi Shabd List In Gujarati.

shabd samuh mate ek shabd

std 7 આજે આપણે ગુજરાતી ભાષા વ્યાકરણ સંબંધિત ઉપયોગી માહિતી જોવા જઈ રહ્યા છીએ, જેનું નામ છે, શબ્દ સમૂહ માટે એક શબ્દ (Shabd Samuh Mate Ek Shabd).” આવા શબ્દ સમૂહ આપણી ગુજરાતી ભાષા માં ખુબ વધુ પ્રચલિત છે અને રોજ ની સામાન્ય વાતચીત માં પણ આપણે ઉપયોગ કરતા હોયીએ છીએ. આ સિવાય લગભગ બધી પરીક્ષાઓ માં પણ વારં વાર પુછાતા હોય છે.

જો તમે કોઈપણ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો અથવા તમે કોઈ પણ ધોરણ માં અભ્યાસ કરી રહ્યા છો, તો આવા શબ્દ સમૂહ માટે એક શબ્દ તમારા માટે વધુ ઉપયોગી બની શકે છે.

અહીં અમે તમને 100 થી વધુ ઉદાહરણ ની એક યાદી અને તેના અર્થ આપવામાં આવ્યા છે, જે આજે તમામ વિદ્યાર્થીઓ માટે ઉપીયોગી બનશે એવી આશા છે.

ગુજરાતી ભાષા ના વ્યાકરણ માં આવા વિષયો નાના હોવા છતાં ખુબ મહત્વ ધરાવે છે. તમે કોઈ પણ ધોરણ માં ભણતા હોય ત્યારે આવા ટોપિક ગુજરાતી પાઠ કે કવિતાઓ માં પણ આવતા હોય છે. ભવિષ્ય માં પણ જો તમને ગુજરાતી ભાષા વિષે વધુ જ્ઞાન મેળવતી વખતે, ગુજરાતી વ્યાકરણ માં આ વિષય તમારા માટે ખુબ મહત્વપૂર્ણ બની શકે છે.

Apexa Gyan Key

Previous Post Next Post

Contact Form