Javahar Navoday Vidyalaya maths test 2

 Javahar Navoday Vidyalaya maths test 1 

Javahar Navoday Vidyalaya 



maths test 1 answer key નીચે આપેલ છે.

ટેસ્ટ 2

1.સૌથી નાની વિષમ મૂળ સંખ્યા છે ? 

 (A) 2 

 (B) 3 

 (C) 1 

 (D) એક પણ નહિ 

2.નીચે આપેલ સંખ્યામાંથી સંયુક્ત સંખ્યાનો યોગફળ શું મળે 

5,6,9,13,17,18,19,30,21 

(A) 80 

(B) 84 

(C) 94 

(D) 75 

 3.એક બોક્સમાં 48 સફરજન છે તેમાંથી 1/4 સફરજન કાજલ લઈ લે છે તો બોક્સમાં કેટલા સફરજન વધે 

(A) 12  

(B) 12 

(C) 18 

(D) 36

 4.8÷88× 888 80 88 =?

(A) 808888 (B) 888000 (C) 808008 (D) 808808

 5.નીચેનામાંથી કઈ સંખ્યા 4 વડે વિભાજ્ય છે.

(A) 5321 (B) 5500 (C) 170 (D) 9730

Answer key TEST 1

18 ના અવયવની સંખ્યા કેટલી ?

1.( D) 4


2. (A) 0 


3. (C) 12×0=0 


4.(D) 4051 



5. (C) 0.0045 


Previous Post Next Post

Contact Form