Javahar Navoday Vidyalaya paragraph test 2

 Javahar Navoday Vidyalaya paragraph test 2

Paragraph 2



    સ્વામી વિવેકાનંદ જન્મ મકરસક્રાંતી પવિત્ર પર્વના દિને તા.12 મી જાન્યુઆરી, 1863ના રોજ થયો હતો તેઓ બાળપણથી જ નીડરતાનો ગુણ ધરાવતા હતા. પોતાની વ્યક્તિગત સુવિધા અને સલામતી પરવા કર્યા વિના તે બધાનો હિંમતપૂર્વક સામનો કરતાં તેના બાળપણનું નામ નરેન્દ્ર હતું. તેના બાળપણ વખતનો બહાદુરીનો કિસ્સો છે કે નરેન એકવાર પોતાના નાના પિત્રાઈ  ભાઈને લઈને મંદિરના ઉત્સવમાં ભાગ લેવા જતો હતો. રસ્તા પર બંને ચાલતા જઈ રહ્યા હતા. તે સમયે તોફાની ઘોડાવાળી ઘોડાગાડી તીવ્ર ઝડપે જતી હતી. નરેનનો પિત્રાઈ ભાઈ ઘોડાગાડી નીચે કચડાઈ જવામાં જ હતો બરાબર ત્યારે જ નરેન્દ્ર દોડ્યો અને તેને ખેંચી લીધો.

પ્રશ્ર્નો:-

સ્વામી વિવેકાનંદનું બાળપણનું નામ શું હતું ?

(A)મહેન્દ્ર      

(B)  જયેન્દ્ર    

(C)  નરેન્દ્ર   

(D)  ઈન્દ્ર 

સ્વામી વિવેકાનંદનો જન્મ કઈ સલમા થયો હતો ? 

 (A) ઈ.સ. 1861  

(B)  ઈ.સ. 1864 

(C)  ઈ.સ. 1865 

(D)  ઈ.સ. 1863

ઘોડાગાડીમાં ઘોડા કેવા બની ગયાં હતા ?   

(A)તોફાની     

(B)  થાકેલાં     

(C)  મોજીલાં      

(D)  રમતિયાળ 

નરેન્દ્રએ કોને બચાવી લીધો હતો ? 

(A) પિત્રાઈ ભાઈને 

(B)  નોકરને    

(C)  બહેનને     

(D)  પોતાને 

ફકરાને યોગ્ય શિર્ષક આપો ?   

(A)નરેન્દ્રનું બાળપણ 

(B)  નરેન્દ્રની નીડરતા 

(C)  બાળપણનો કિસ્સો 

(D)  નરેન્દ્રની ચતુરાઈ


Paragraph test 1 answer key

ફકરા નંબર 1જવાબ વહી


(B) સાચું શિક્ષણ 

(A) પ્રકૃતિ સાથે તાદાત્મ્ય સાધતું શિક્ષણ 

(c) નાશ કરે એવું 

(D) વાદળોમાંથી વરસતા અમૃતબિંદુ 

(C) શ્રમ

GK TEST CLICK HERE 




Previous Post Next Post

Contact Form