Javahar Navoday Vidyalaya maths test 3

 Javahar Navoday Vidyalaya 

maths test 3 

1.જો ત્રણ ક્રમિક વિષમ સંખ્યાનો સરવાળો 135 છે તો સૌથી મોટી સંખ્યા કઈ મળે ?

(A)46     

(B)  27    

(C)  47     

(D)  35 

 2.19+6÷3×5+9÷3×5-2 ને સરળ રૂપ આપો.

(A) 19     

(B)  17     

(C)  20    

(D)  28

 3.એક માળી ચીકુંના બગીચામાં 150 છોડ લઈ ને ગયો. છોડની તેટલી જ હાર બનાવી જેટલા દરેક હારમાં રોપા હોય અંતે 6 છોડ વધ્યા તો પ્રત્યેક હારમાં કેટલા રોપા લગાવ્યા હશે ?

(A) 144   

(B)  7    

(C)  14     

(D)  12 

 4.એક ધનાભ નો કિનારો 6 સેમી છે તો એ ધનાભ નું સપૂર્ણ પૃષ્ઠફળ  કેટલું ?

(A) 160 સેમી  

(B)  216 સેમી  

(C)  36 સેમી  

(D)  116 સેમી

5. બે સંખ્યાઓનો ગુ.સા.અ. 8 છે અને તેમનો ગુણનફળ 384 છે તો લ.સા.અ. શોધો ? 

(A) 16     

(B)  24    

(C)  42   

(D)  48





ટેસ્ટ 2



1. (B) 3 


2.(B) 84 


3.(D) 36 

 


4. (C) 808008 

 


5.(B) 5500 

GK TEST CLICK HERE  


Previous Post Next Post

Contact Form