બજેટ

બજેટ વિશે ચાલો જાણીએ અપેક્ષા જ્ઞાન કી સાથે..... જીતુ સર

નાણાંમંત્રી નિર્મલા સીતારમણ દ્વારા રજૂ કરવામાં આવતા બજેટના અંશ

        આવકવેરાનું નવું માળખું જાહેરાત કરતાં નાણાંમંત્રી


  •  આવકવેરાના સ્લેબમાં કરાયો ફેરફાર, પરંતુ આવકવેરાની મુક્તિ મર્યાદામાં કોઇ ફેરફાર કરાયો નથી
  • 5 લાખ સુધીની આવક પર કોઇ ઇનકમ ટેક્સ નહીં
  • 5 લાખથી 7.5 લાખ સુધીની આવક પર 10 ટકા ટેક્સ લાગશે. 20 ટકાથી ઘટાડીને 10 ટકા કરાયો
  •  7.5 લાખથી 10 લાખ સુધીની આવક પર 15 ટકા ઇન્કમ ટેક્સ લાગશે
  •  10 લાખથી 12.5 લાખની આવક પર 20 ટકા ટેક્સ લાગશે. આ પહેલાં 30 ટકા હતો
  •  12.5 લાખથી 15 લાખની આવક પર 25% ટેક્સ લાગશે
  •  15 લાખથી ઉપર પહેલાંની જેમ 30% ટેક્સ લાગશે
  •  ઈન્ફ્રામાં રોકાણ પર 100 ટકા ડિવિડન્ડ ટેક્સ છૂટ મળશે
  •  સ્ટાર્ટ અપ માટે મોટી જાહેરાત: રૂપિયા 25 કરોડના ટર્નઓવરની મર્યાદા રૂપિયા 100 કરોડ કરવામાં આવી
  •  અફોર્ડેબલ હાઉસિંગ સ્કીમ 1 વર્ષ 2021 સુધી લાગુ
  •   ગુજરાતના ગિફ્ટસિટીમાં ઇન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જ ખુલશે
  •  સરકારે 15મા નાણાંકીય પંચની ભલામણ સ્વીકાર કરી લીધી છે
  •  સરકાર IPO દ્વારા LICમાં પોતાની શેર મૂડીનો હિસ્સો વેચવાનો પ્રસ્તાવ કરે છે
  •  2019-20મા કુલ ખર્ચ 26.99 લાખ કરોડ રૂપિયા
  •  આ વર્ષે રાજકોષીય ખાધ જીડીપીના 3.8 ટકા રહેવાની ધારણા, આવતા વર્ષ માટે 3.5 ટકાનો લક્ષ્યાંક
  • હાલના રૂઝાન પ્રમાણે 2020-21મા નૉમિનલ જીડીપી ગ્રોથ 10 ટકા રહેવાની ધારણા
  •  આવતા વર્ષે સરકાર 5.36 લાખ કરોડ રૂપિયા બજારમાંથી ઉધાર લેશે. તેનો મોટાભાગનો હિસ્સો મૂડી ખર્ચ માટે થશે
  •  LICનો એક મોટો હિસ્સો સરકાર વેચશે

સીતારમણની મોટી જાહેરાત

  •  બેન્કોમાં પૈસા જમા કરાવા માટે ઇન્શોયરન્સ કવર 1 લાખ રૂપિયાથી વધારીને 5 લાખ રૂપિયા કરી દેવાઇ છે. એટલે કે જો બેન્ક ડૂબે છે તો તમારી 5 લાખ રૂપિયા સુધીની જમા રકમ સરકાર પાછી આપશે
  • પેન્શન ફંડ રેગ્યુલેટરી ડેલલપમેન્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા એકટમાં ફેરફાર કરાશે. તેના અંતર્ગત સરકારી કર્મચારીઓના એનપીએસ ટ્રસ્ટને પીએફઆરડીઆઈથી અલગ કરાશે. તેમાં સરકારની જગ્યા કર્મચારીઓનું જ પેન્શન ટ્રેસ્ટ બનાવાનો અધિકાર અપાશે.
  • ટેક્સપેયર્સમાટે નાણાં મંત્રીની જાહેરાત
  •  ટેક્સપેયર્સ ચાર્ટરને સંસ્થાગત રૂપ અપાશે. આ અમારા કાયદાનો હિસ્સો હશે. અમને ટેક્સપેયર્સ પર વિશ્વાસ છે કે તેની સાથે કોઇપણ પ્રકારની પ્રતાડના થશે નહીં. અમે તેને સહન કરીશું નહીં. જો આ પ્રકારની કોઇ વાત થઇ તો ગુનાહિત કેસ ચાલશે.
  •  નેશનલ રિક્રુટમેન્ટ એજન્સી કોમ્પ્યુટર બેઝડ ઑનલાઇ પરીક્ષા દ્વારા ભરતી કરીશું. દરેક જિલ્લામાં તેના માટે એક સેન્ટર બનશે.
  • 2022માં ભારત G-20ની અધ્યક્ષતાનું યજમાન બનશે
  • લોકોના નાણાં બેન્કોમાં સંપૂર્ણપણે સુરક્ષિત છે
  • જમ્મુ-કાશ્મીર માટે 30757 રકરોડ અને લદ્દાખ માટે 59589 કરોડ રૂપિયાની અલગ ફંડની ફાળવણી
  • તિરૂવલ્લૂરે જે પાંચ રત્નોનો ઉલ્લેખ ર્યો છે તો મોદીએ તેને પૂરા કરી દેખાડ્યા છે. સ્વાસ્થ્ય, ખુશાલી, સુરક્ષા અને ખેડૂતો માટે કેટલાંય ઉપાય કરાયા છે: સીતારમણ.
jitu sir : 9408039595
Apexa Gyan Key
Previous Post Next Post

Contact Form